Over

120,000

Worldwide

Saturday - Sunday CLOSED

Mon - Fri 8.00 - 18.00

Call us

 





B. Ed. College

Master of Social Work College

B. Ed. College

Jay Jalaram Talimi Snatak Mahavidyalaya

B. R. S. College

Nootan Gram Vidyapith

Gram Nirman Kelavani Mandal Thava

Welcome to Gram Nirman Kelavani Mandal Thava is located in the very Tribal region of Gujarat’s Bharuch District. The Trust was Established on 7th February
1966 with the aim to spread “Nai Talim Education” in a Gandhian way. The Trust stands for only Educational and social services. The Trust is Registered under Mumbai Public Trust Act 1950 and Society Act 1960. The trust Serves Education to very poor and backward society of the Region from 1966. Mr Mansinh Mangrola known as DADA Is The Monk for Tribal and Downtrodden society of the region.

Let us take a journey of our Trust Activities……

ગ્રામ નિર્માણ કેળવણી મંડળ, થવા ગુજરાત

ગ્રામ નિર્માણ કેળવણી મંડળ, થવા ગુજરાત , ભરૂચ જિલ્લા માં ખુબ પછાત વિસ્તાર માં આવેલ સંસ્થા છે
ટ્રસ્ટ સ્થાપના – ૭ ફેબ્રુઆરી ૧૯૬૬ ના રોજ મહાત્મા ગાંધીની વિચારધારા “નઈતાલીમ શિક્ષણ” આપવાના હેતુ સાથે કરવામાં આવી.
આ ટ્રસ્ટ માત્ર શૈક્ષણિક અને સામાજિક સેવાઓ સાથે જોડાયેલ ટ્રસ્ટ છે. આ ટ્રસ્ટ મુંબઈ પબ્લિક ટ્રસ્ટ એક્ટ ૧૯૫૦ અને સોસાયટી એક્ટ ૧૯૬૦ હેઠળ નોંધાયેલ છે. ૧૯૬૬ થી ગરીબ અને પછાત સમાજ ને શિક્ષણની સેવા આપતી શૈક્ષણિક સંસ્થા છે.

માનસિંહ માંગરોલા – સંસ્થાના પ્રણેતા કે જેઓ દાદા તરીકે પણ જાણીતા છે, તેઓ આદિવાસી અને કચડાયેલા સમાજ માટે શિક્ષણના સાધુ છે.

આવો…સંસ્થાની પ્રવૃતિઓની એક સફર માણીએ….

blog & videos

United in Spirit

Recruitment - Requirement

Nutan Gram Vidhyapith- Thava managed by Gram Nirman Kelvani Mandal - Thava, required to…

contact

phone

Our Contact Phone

(02643) 281159

Cell: 9426439170

email

Our Contact Email

gnkmthava@yahoo.in

address

Our Location

At. & Po. Thava,
Tal. Valia,
Dist. Bharuch,
Gujarat