School History:-

શ્રી ગ્રામ નિર્માણ કેળવણી મંડલ સંચાલિત શ્રી ગિરીવર ઉત્તર બુનિયાદી વિધ્યલય માલ સામોટા તા. ડેડીયાપાડા જિ. નર્મદા ની સ્થાપના જુન ૧૯૮૩ મા થઈ હતી. અતિ પછાત વિસ્તાર ના લોકો શિક્ષણ ની જ્યોત જગાવનારુ સંસ્થાના મંત્રી શ્રી માણસિંહજી માંગરોળ ઍ આ સંસ્થાનો ૨૫ વિધ્યાર્થીઓને ધોરણ ૮ નો ઍક વર્ગ ઍવે ઍક સંસ્થાનો પાયો નાખ્યો હતો. જેમ જેમ વરસો વીતતા ગયા તેમ તેમ માલ સામોટ તથા આજુબાજુ આવેલા નાના ગામદાઓમા પ્રાથમિક શાળાઓમા ઘણી જે પ્રગતી કરી છે .શાળા નુ ધોરણ નુ પરિણામ ૭૦ થી ૮૦% ની આજુબાજુ રહ્યુ છે . સંસ્થા સાથે સંલગ્ન શ્રી વાલમીકી કુમાર છાત્રાલય છે તેમા ૧૫૦ કુમારો રહે છે .કન્યાઓ માટે માટે સબરી કન્યા છાત્રાલય છે તેમા ૮૦ કન્યાઓ રહી ની ભણે છે .રહેવા જમવાની સારી સુવિધા હોવાથી બાળકો અને તેના વાળી અત્રે ની શાળા નો લાભ લઈ રહયા છે .


Principal's Message:-

સંસ્થા તાલુકા મથક થી ૪૦ કિમી દૂર આવેલી છે . અતિ દુર્ગમ વિસ્તાર છે .શાળા જે ગામ મા આવેલી છે તેની આજુબાજુ ૧૦ ગામો આવેલા છે .તે ગામડાઓમાથી વિદ્યાર્થીઓ સમયસર આવી શકે તે માટે બસ વ્યવહાર જરૂરી છે .
આધુનિક ટેક્નિક્લ યુગ મા વિધ્યાર્થીઓ દુનિયાની અંદર શુ થઈ રહ્યુ છે તે જાણી શકે તે માટે તેલેવિઝન ટેલિફોન વગેરે ની સુવિધા ની આવસ્યકતા છે .શિક્ષણની જાગૃત બનેલી પ્રજા હવે અત્ર ની સંસ્થા પાસે જે અપેક્ષા રાખે છે .તેઓની અપેક્ષા સન્તોષાય તેવા અમારા પ્રયાસો ચાલુ છે .

Mission

This is the rural & tribal area & for this reason all the students are children of farmers , so we want to establish education of agriculture and vocational education of pat animals.By this education we should be develop qactivities at village development.

Vision

In our school 100% tribal students are taking education of secondary level,we want they should be get high education & their life should be developed with new technological education.

Events
Photo Gallery