Information about the Collage:-

 ભરૂચ જિલ્લાની આદિવાસી વિસ્તાર ની છેવડે અંકલેશ્વરથી ૬૦ કિ . મી દૂર ગ્રામ વિદ્યા અભ્યાસ ની ઍક માત્ર કોલેજ છે.

 છેલ્લા ૨૫ વર્ષ થી કાર્યરત છે.

વર્ષ જુન ૨૦૦૦ થી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યૂનિવર્સિટી સુરતસાથે જોડાણ મેળવેલ છે.

યૂનિવર્સિટી દ્વારા અભ્યાસક્રમ મંજૂર થયેલ ભણાવાય છે અને પરીક્ષા પણ યૂનિવર્સિટી દ્વારા જ લેવાય છે. 

Principal’s Message:-

Principal’s blessing for all the students to develope their future after studying B.R.S. in Social and Rural activity and get success in them.Photo