Ashram History:-

શ્રી ગ્રામ નિર્માણ કેળવણી મંડળ સંચાલિત શ્રી કૃષ્ણ આશ્રમ શાળા ની સ્થાપના તા.૧-૧૨-૧૯૮૦ મા કરવામા આવી. આદીજાતી વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર ની માન્યતા પ્રાપ્ત નિવાસી પ્રાથમિક આશ્રમ શાળામા સરકારી નિયમ અનુસાર કુલ ૧૪૦ માન્ય ૧૪૦ માન્ય સંખ્યા સામે હાલ વર્ષ ૨૦૧૪ મા (૮૨ કુમાર ૭૦ કન્યા) અતિ પછાત વિસ્તારના ૧૦૦% આદિવાસી (વસાવા,ગામિત ,ચૌધરી ,ડુંગાળા ,ભીલ,કોતીવાળીયા જ્ઞાતી ના) ભરૂચ ,નર્મદા ,વડોદરા,તાપી,સુરત ,જીલ્લા ના ધોરણ ૧ થી ૭ મા વિધ્યાર્થી ઑ છત્રાલય મા રહી અભ્યાસ કરે છે .આશ્રમ શાળામા સમુહભાવના,સમયપાલન,નિયમબદ્ધતા ,ઍકગ્રતા ,સંસ્કારીતા અને બુનિયાદી શિક્ષણ નુ વિશેષ મહત્વ છે .